પોરબંદરમાં હિંસક કૂતરાએ 2 માસના બાળકને ફાડી ખાધું : પરિવારનો આક્રંદ, કોટડા ગામમાં શોક.
Published on: 16th July, 2025
પોરબંદરના કોટડા ગામ માં હૃદયદ્રાવક ઘટના : 4 હિંસક કૂતરાઓએ ઘોડિયામાં સૂતેલા 2 માસના બાળક પર હુમલો કર્યો, સારવાર દરમિયાન મોત. પરિવારે એકનું એક બાળક ગુમાવ્યું, શોક છવાયો. મજૂરી કરતા માતા-પિતાએ બાળકને બચાવવા પ્રયત્નો કર્યા, પણ નિષ્ફળ રહ્યા. રખડતા કૂતરાઓનો ત્રાસ વધતા લોકોમાં ભય અને તંત્ર સામે પગલાં લેવા માંગ ઉઠી.

Published on: July 16, 2025
Published on: 15th July, 2025