એમ.જી. સાયન્સ કોલેજમાં ફી વધારા સામે ABVP નો વિરોધ, પ્રિન્સિપાલ ઓફિસમાં રામધૂન અને પોલીસ સાથે ઘર્ષણ.
એમ.જી. સાયન્સ કોલેજમાં ફી વધારા સામે ABVP નો વિરોધ, પ્રિન્સિપાલ ઓફિસમાં રામધૂન અને પોલીસ સાથે ઘર્ષણ.
Published on: 16th July, 2025

અમદાવાદની એમ.જી. સાયન્સ કોલેજમાં ફી વધારાના વિરોધમાં ABVP દ્વારા પ્રિન્સિપાલની ચેમ્બરમાં રામધૂન બોલાવવામાં આવી. પોલીસે અટકાયતનો પ્રયાસ કરતા ઘર્ષણ થયું. વિદ્યાર્થીનીઓની ફીમાં 225 % અને વિદ્યાર્થીઓની ફીમાં 125 % નો વધારો કરાયો. ABVP એ એક મહિના અગાઉ આવેદનપત્ર આપ્યું હતું. ફી વધારો પાછો ન ખેંચાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી. ABVP નેતાએ ગ્રાન્ટ ઇન એડ કોલેજમાં ફી વધારાને ગેરવ્યાજબી ગણાવ્યો.