રાજકોટ-ભુજ ટ્રેન ફરી શરૂ કરવા માંગ, મંત્રી બાવળીયાની રજૂઆત: રાત્રે 9થી 10 વાગ્યા વચ્ચે ચલાવવા પત્ર લખ્યો.
રાજકોટ-ભુજ ટ્રેન ફરી શરૂ કરવા માંગ, મંત્રી બાવળીયાની રજૂઆત: રાત્રે 9થી 10 વાગ્યા વચ્ચે ચલાવવા પત્ર લખ્યો.
Published on: 16th July, 2025

રાજકોટ-ભુજ ટ્રેન, જે 30 જૂન 2025થી બંધ છે, તેને સમય બદલીને પુનઃ શરૂ કરવા મંત્રી બાવળીયાએ રજૂઆત કરી છે. મુસાફરોને PRIVATE અને એસ.ટી. બસ કરતા ટ્રેન વધુ પસંદ છે, ખાસ કરીને કચ્છના સફેદ રણ જેવા સ્થળોની મુલાકાત લેનારાઓ માટે. ટ્રેન રાત્રે 9થી 10 વાગ્યા વચ્ચે શરૂ થાય તો સવારે પહોંચી શકાય અને મુસાફરોને સસ્તી અને આરામદાયક મુસાફરી મળી શકે.