કાંતિ અમૃતિયા ગાંધીનગર રવાના: રાજીનામું આપશે કે સ્ટંટ ?  ગોપાલ ઈટાલીયા  સામે ચેલેન્જ જંગ.
કાંતિ અમૃતિયા ગાંધીનગર રવાના: રાજીનામું આપશે કે સ્ટંટ ? ગોપાલ ઈટાલીયા સામે ચેલેન્જ જંગ.
Published on: 14th July, 2025

ગોપાલ ઈટાલીયા અને કાંતિ અમૃતિયા વચ્ચે ચેલેન્જ ડ્રામા ! કાંતિ અમૃતિયા 100 ગાડીઓ સાથે ગાંધીનગર રવાના, ગોપાલ ઈટાલીયા ની રાહ જોઈ રાજીનામું આપશે. કાંતિ અમૃતિયાએ વિસાવદરના આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરબીથી ચૂંટણી લડવાની ચેલેન્જ આપી. વગર ચૂંટણીએ રાજકારણમાં ગરમાવો.