Tesla ની કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક SUV મોડેલ Y ભારતમાં લોન્ચ
Tesla ની કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક SUV મોડેલ Y ભારતમાં લોન્ચ
Published on: 15th July, 2025

ટેસ્લાએ કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક SUV મોડેલ Y ભારતમાં લોન્ચ કરી છે. એકવાર ફુલ ચાર્જિંગ પર 575 કિમી સુધી ચાલશે, કિંમત ₹60 લાખથી શરૂ થાય છે. ટેસ્લાએ ભારતમાં પોતાનો પ્રથમ શો રૂમ મુંબઈમાં ચાલુ કર્યો છે, બીજો શો રૂમ દિલ્હીમાં ચાલુ કરવાના વિચારણા હેઠળ છે. કંપનીએ હાલમાં મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં 4,000 ચોરસ ફૂટ રિટેલ જગ્યા માટે 5 વર્ષના લીઝ પર હસ્તાક્ષર કર્યા છે. ટેસ્લા 5 વર્ષનું કુલ ભાડું રૂપિયા ૨૧૦૦ કરોડ ચૂકવશે.