ચાણસ્મામાં વૃદ્ધ ના ઘરે ચોરી : તાળું તોડી ₹ 1.84 લાખની રોકડ અને જ્વેલરી ની ચોરી.
Published on: 16th July, 2025
ચાણસ્માના ખારા ધરવા ગામમાં 68 વર્ષીય લાલજીભાઈ પટેલના ઘરમાં ચોરી થઈ. અજાણ્યા ચોરોએ દરવાજાનું તાળું તોડી ₹ 1.60 લાખ રોકડા અને સોના-ચાંદીના દાગીના (કિંમત ₹24,000)ની ચોરી કરી.લાલજીભાઈ પટેલ પોલીસ ફરિયાદ નોંધાવી, પોલીસે તપાસ શરૂ કરી.

Published on: July 16, 2025
Published on: 15th July, 2025