રાજપીપળાના ઇજનેરે ચાર વર્ષમાં 2500 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે એસાઈમેન્ટ આપી શિક્ષણમાં મદદ કરી.
રાજપીપળાના ઇજનેરે ચાર વર્ષમાં 2500 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે એસાઈમેન્ટ આપી શિક્ષણમાં મદદ કરી.
Published on: 01st December, 2025

નર્મદા જિલ્લામાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા ઇજનેરે 2500 જેટલા વિદ્યાર્થીઓને ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, English સહિત સાત વિષયોના એસાઈમેન્ટ આપ્યા. 2021 થી શરૂ થયેલ આ કાર્યથી પરિણામમાં 30%નો વધારો થયો છે. આચાર્ય અને શિક્ષકો પણ ખુશ છે, કારણ કે બોર્ડની પરીક્ષામાં ગ્રામ્ય વિસ્તારના બાળકો સારા ટકા મેળવી રહયાં છે.