નાંદોદના પ્રાંત અધિકારીએ ડૂંડાખાલના 48 બાળકોને Educational Material પૂરી પાડી મદદ કરી.
નાંદોદના પ્રાંત અધિકારીએ ડૂંડાખાલના 48 બાળકોને Educational Material પૂરી પાડી મદદ કરી.
Published on: 13th December, 2025

IAS અધિકારીએ ડૂંડાખાલ ગામમાં ગરીબ બાળકોને દફતર ન હોવાનું જાણી, પોતાના અને સ્ટાફના પગારમાંથી Educational Material ખરીદી. શાળાના 48 બાળકોને દફતર અને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરાયું. ગામમાં માળખાકીય સુવિધાઓ માટે ATVT માંથી 20 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી.