વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક પદ્ધતિથી વધુ ગુણ મેળવવા માટે માર્ગદર્શન અપાયું.
વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક પદ્ધતિથી વધુ ગુણ મેળવવા માટે માર્ગદર્શન અપાયું.
Published on: 12th December, 2025

કડીવાલા સ્કૂલ એલુમનાઈ એસોસિએશન દ્વારા 510 વિદ્યાર્થીઓ માટે ‘પરિણામ સુધારવાના સ્માર્ટ પ્રયાસો’ કાર્યક્રમ યોજાયો. જેમાં ડો. કિશોરભાઈ દેસાઈએ ધ્યાન, શ્રમ અને સંકલ્પનું મહત્વ સમજાવ્યું. કોર્પોરેટ ટ્રેનર મૃણાલ શુક્લે 'વૈજ્ઞાનિક અભિગમથી કેવી રીતે વધુ ગુણ મેળવવા' તેનું guidance આપ્યું. આયોજન શૈલેષ દેસાઈ દ્વારા થયું હતું. કાર્યક્રમમાં અશોકભાઈ ભગવા વાલા, પ્રિન્સિપલ સુરેન્દ્રભાઈ વાડીલે અને રશ્મિકાંતભાઈ પટેલ હાજર રહ્યા.