ભરૂચમાં શિક્ષણ સ્તર સુધારણા: SOS અંતર્ગત 226માંથી 81 શાળાઓ તૈયાર.
ભરૂચમાં શિક્ષણ સ્તર સુધારણા: SOS અંતર્ગત 226માંથી 81 શાળાઓ તૈયાર.
Published on: 08th December, 2025

ભરૂચ જિલ્લામાં શિક્ષણનું સ્તર વધારવા શાળાઓને 'School of Excellence' તરીકે વિકસાવાઈ રહી છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ infrastructure સુધારવું અને વિદ્યાર્થીઓ માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. કુલ 226 શાળાઓમાંથી, 81 શાળાઓમાં 254 નવા ઓરડા અને 596 ઓરડાનું સમારકામ પૂર્ણ થયું છે. દિવ્યાંગ બાળકો માટે વિશેષ સુવિધાઓ સાથે ટૂંક સમયમાં 226 'School of Excellence' તૈયાર થશે.