શુક્લતીર્થ કુમાર શાળામાં જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.
શુક્લતીર્થ કુમાર શાળામાં જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.
Published on: 06th December, 2025

ભરૂચ જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચીન શાહ સહિતના અધિકારીઓએ હાજરી આપી હતી. આ સાથે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી બીઆરસી, CRC સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. નરેન્દ્ર ભાઈ મોદીના આત્મ નિર્ભર અને વિકસિત ભારતની પરિકલ્પનાને સફળ બનાવવા શિક્ષણ જરૂરી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા શુક્લતીર્થ કુમાર અને કન્યા શાળા પરિવારે સહયોગ આપ્યો હતો.