ભારતે રશિયન ક્રૂડ ખરીદી બંધ કરતા ટ્રમ્પ ટેરિફ 25% ઘટાડવા તૈયાર.
ભારતે રશિયન ક્રૂડ ખરીદી બંધ કરતા ટ્રમ્પ ટેરિફ 25% ઘટાડવા તૈયાર.
Published on: 25th January, 2026

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મુદ્દે US નાણામંત્રીના સંકેત છે કે ટ્રમ્પ ભારત પરનો 25% ટેરિફ ઘટાડી શકે છે. રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બદલ ટ્રમ્પે દંડ સ્વરૂપે ભારત પર 25% ટેરિફ નાખ્યો હતો. યુરોપિયન યુનિયનના પ્રમુખે ભારત સાથેના વેપાર કરારને 'Mother Of All Deals' ગણાવ્યો.