હિમાચલમાં હિમવર્ષા, યલો એલર્ટ, રસ્તાઓ બંધ; ગુલમર્ગમાં પારો માઈનસ, યુપીમાં વરસાદ-વાવાઝોડાનું એલર્ટ.
હિમાચલમાં હિમવર્ષા, યલો એલર્ટ, રસ્તાઓ બંધ; ગુલમર્ગમાં પારો માઈનસ, યુપીમાં વરસાદ-વાવાઝોડાનું એલર્ટ.
Published on: 26th January, 2026

ઉત્તર ભારતમાં હિમવર્ષા ચાલુ; જમ્મુ-કાશ્મીરમાં હળવી હિમવર્ષા, શ્રીનગર-જમ્મુ highway ખુલ્યો. હિમાચલમાં 835 રસ્તાઓ બંધ, 2 દિવસ યલો એલર્ટ. યુપીના 20 જિલ્લામાં વરસાદ-વાવાઝોડાનું એલર્ટ. રાજસ્થાનમાં ઠંડી વધી, તાપમાન ઘટ્યું, હળવા વરસાદની સંભાવના. ઉત્તરાખંડના 5 જિલ્લામાં હિમવર્ષા, 29 જાન્યુઆરી સુધી આવું જ હવામાન. મધ્યપ્રદેશમાં ધુમ્મસ અને ઠંડા પવનોની અસર.