કિરણભાઈની સફળતા: અલ્ટ્રા હાઈડેન્સિટી પદ્ધતિથી આંબા કલમનું વાવેતર અને ૩ વર્ષમાં ઉત્પાદન શરૂ.
કિરણભાઈની સફળતા: અલ્ટ્રા હાઈડેન્સિટી પદ્ધતિથી આંબા કલમનું વાવેતર અને ૩ વર્ષમાં ઉત્પાદન શરૂ.
Published on: 26th January, 2026

વલસાડના કિરણભાઈએ બે એકરમાં કેસર આંબાની 2000 કલમનું વાવેતર કરી ત્રીજા વર્ષથી ઉત્પાદન શરૂ કર્યું. Ultra High Density પદ્ધતિથી આંબા કલમ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરે છે. તેઓ આધુનિક અને પ્રાકૃતિક ખેતીનું સંયોજન કરી સારી આવક મેળવે છે. Ultra High Density ટેકનોલોજીથી ત્રણ વર્ષમાં કેરીનું ઉત્પાદન શરૂ થાય છે અને કેરીની ગુણવત્તા પણ સારી હોય છે. આંબા કલમનું વાવેતર ત્રણ ફૂટના અંતરે કરાય છે.