અભિષેકની ભારત માટે બીજી સૌથી ઝડપી ફિફ્ટી,ભારતે નવમી T-20 સિરીઝ જીતી,60 બોલ બાકી રહેતા મેચ જીત્યો.
અભિષેકની ભારત માટે બીજી સૌથી ઝડપી ફિફ્ટી,ભારતે નવમી T-20 સિરીઝ જીતી,60 બોલ બાકી રહેતા મેચ જીત્યો.
Published on: 26th January, 2026

અભિષેક શર્માની 14 બોલમાં ફિફ્ટીથી ભારતે ન્યુઝીલેન્ડ સામે 154 રનનો ટાર્ગેટ માત્ર 10 ઓવરમાં મેળવી લીધો. ભારતે 60 બોલ બાકી રાખીને 2 વિકેટે મેચ જીતી લીધી. આ જીતથી ભારતે 5 મેચની સિરીઝ 3-0થી જીતી લીધી અને સતત 9મી T-20 સિરીઝ પણ જીતી લીધી. હાર્દિકનો ડાઇવિંગ કેચ અને અભિષેકની સિક્સર મુખ્ય રહી.