ઇરાનમાં લોહીની નદીઓ: બે દિવસમાં 36,000 દેખાવકારોના નરસંહારનો દાવો
ઇરાનમાં લોહીની નદીઓ: બે દિવસમાં 36,000 દેખાવકારોના નરસંહારનો દાવો
Published on: 26th January, 2026

ઇરાનમાં જાન્યુઆરીની શરૂઆતમાં વિરોધને દબાવવા માટે સરકારી દળોની કાર્યવાહીથી આઘાતજનક આંકડા આવ્યા છે. 'ઈરાન ઇન્ટરનેશનલ' મુજબ, 8 અને 9 જાન્યુઆરીએ 36,000થી વધુ લોકો માર્યા ગયા. આ આધુનિક ઇતિહાસનો સૌથી મોટો બે દિવસીય નરસંહાર હોવાનું કહેવાય છે. આ આંકડો ફિલ્ડ રિપોર્ટ્સ અને ક્લાસિફાઇડ દસ્તાવેજો પર આધારિત છે.