યુક્રેન-રશિયા યુદ્ધનો અંત નજીક? ઝેલેન્સ્કીનો અમેરિકાના નામ સાથે મોટો દાવો.
યુક્રેન-રશિયા યુદ્ધનો અંત નજીક? ઝેલેન્સ્કીનો અમેરિકાના નામ સાથે મોટો દાવો.
Published on: 26th January, 2026

યુક્રેન-રશિયા યુદ્ધ રોકવા માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસો તેજ થયા છે. ઝેલેન્સ્કીએ જણાવ્યું કે યુક્રેનને સુરક્ષાની ગેરંટી આપતો અમેરિકાનો દસ્તાવેજ તૈયાર છે, ફક્ત સહી બાકી છે. યુદ્ધને વિરામ આપવા માટે અબુધાબીમાં 1 ફેબ્રુઆરીએ બેઠક યોજાવાની શક્યતા છે.