મિનિયાપોલિસમાં ICE એજન્ટો દ્વારા અમેરિકન નાગરિકની હત્યાથી ખળભળાટ, વિરોધ પ્રદર્શન.
મિનિયાપોલિસમાં ICE એજન્ટો દ્વારા અમેરિકન નાગરિકની હત્યાથી ખળભળાટ, વિરોધ પ્રદર્શન.
Published on: 26th January, 2026

મિનિયાપોલિસમાં ICE એજન્ટોએ એક અમેરિકન યુવકને ઠાર મારતા હોબાળો થયો છે. ટ્રમ્પની ગેરકાયદે વસાહતીઓ વિરુદ્ધની કાર્યવાહીના ભાગરૂપે ICE agents ઘરે ઘરે તપાસ કરી રહ્યા છે. એલેક્સ પ્રેટી મહિલા દેખાવકારને બચાવવા જતા મૃત્યુ પામ્યા. મિનેસોટાના ગવર્નરે ટ્રમ્પ સરકારને ICE એજન્ટોને પાછા બોલાવવા માગ કરી, મિનિયાપોલિસમાં વિરોધ ઉગ્ર બન્યો.