ભારત-અમેરિકા Trade Deal માં 'અસલી વિલન' કોણ?
ભારત-અમેરિકા Trade Deal માં 'અસલી વિલન' કોણ?
Published on: 26th January, 2026

ભારત-અમેરિકા વચ્ચેની Trade Deal માં વિલંબ માટે Trump વહીવટીતંત્રના જ હોદ્દેદારો જવાબદાર છે. સેનેટર ટેડ ક્રૂઝે વ્હાઇટ હાઉસના વ્યાપાર સલાહકાર પીટર નવારો અને ઉપપ્રમુખ જેડી વેન્સને આ સમજૂતીમાં મુખ્ય અવરોધરૂપ ગણાવ્યા છે. આ ખુલાસાથી બંને દેશોના રાજદ્વારી સંબંધોમાં બદલાવ આવી શકે છે.