અમેરિકામાં પ્રાઇવેટ જેટ ક્રેશ થતા ભીષણ આગ, FAAએ 8 લોકો સવાર હોવાની પુષ્ટિ કરી.
અમેરિકામાં પ્રાઇવેટ જેટ ક્રેશ થતા ભીષણ આગ, FAAએ 8 લોકો સવાર હોવાની પુષ્ટિ કરી.
Published on: 26th January, 2026

અમેરિકાના બેંગર એરપોર્ટ પર સાંજે 7:45 વાગ્યે એક પ્રાઇવેટ જેટ ક્રેશ થયું. FAA અનુસાર, ટ્વિન-એન્જિન ટર્બો-ફેન જેટ બોમ્બાર્ડિયર ચેલેન્જર 600માં 8 લોકો સવાર હતા. અકસ્માત બાદ વિમાનમાં ભીષણ આગ લાગી. જેટ ટેક્સાસથી આવ્યું હતું અને એક લૉ ફર્મના નામે નોંધાયેલું હતું. FAA અને NTSB દ્વારા તપાસ ચાલુ છે.