૭૭માં પ્રજાસત્તાક પર્વ પર PM મોદીની આકર્ષક પાઘડી અને તસવીરો.
૭૭માં પ્રજાસત્તાક પર્વ પર PM મોદીની આકર્ષક પાઘડી અને તસવીરો.
Published on: 26th January, 2026

આજે ભારતનો 77મો ગણતંત્ર દિવસ છે. દિલ્હી કર્તવ્ય પથ ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતે ગણતંત્ર દિવસની ઉજવણીની થીમ 'વંદે માતરમ' ના 150 વર્ષ પૂર્ણ થયા છે તે આધારિત છે. આ કાર્યક્રમનું નેતૃત્વ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કરી રહ્યા છે. PM મોદીએ નેવી બ્લુ રંગનો કુર્તો લેંઘો અને કોટી પહેરી હતી. તેમણે લાલ રંગની પાઘડી પહેરી હતી. જેમાં મોરપીંછ જેવી પ્રિન્ટ દેખાતી હતી. આ સાફામાં લીલો, વાદળી, કેસરી એમ અલગ અલગ રંગો જોવા મળ્યા હતા .