ટ્રમ્પની ચાલથી સોનું મજબૂત, ચાંદીમાં તેજી
ટ્રમ્પની ચાલથી સોનું મજબૂત, ચાંદીમાં તેજી
Published on: 26th January, 2026

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓથી સોનાનો ભાવ વધ્યો. રવિવારે પહેલીવાર સોનાનો ભાવ $5,000 વટાવી ગયો. ચાંદી પણ પહેલીવાર $102 ને વટાવી ગઈ. આજે MCX પર ટ્રેડિંગ નહીં થાય, પણ આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધ્યા છે. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,60,300 છે. ટ્રમ્પના નિવેદનોથી યુરોપમાં તણાવ વધ્યો અને ડોલર નબળો પડતા સોનાના ભાવમાં વધારો થયો.