77મા ગણતંત્ર દિવસ: 2 ચીફ ગેસ્ટ, મહિલા કમાન્ડન્ટ દ્વારા પુરુષ રેજિમેન્ટનું નેતૃત્વ, અને યુદ્ધનું લાઇવ પ્રદર્શન.
77મા ગણતંત્ર દિવસ: 2 ચીફ ગેસ્ટ, મહિલા કમાન્ડન્ટ દ્વારા પુરુષ રેજિમેન્ટનું નેતૃત્વ, અને યુદ્ધનું લાઇવ પ્રદર્શન.
Published on: 26th January, 2026

ભારતમાં 77મો ગણતંત્ર દિવસ ઉજવાઈ રહ્યો છે, જેમાં દિલ્હીના કર્તવ્ય પથ પરેડમાં ઘણા ફેરફારો થશે. પહેલીવાર 2 ચીફ ગેસ્ટ, CRPFની પુરુષ રેજિમેન્ટનું નેતૃત્વ મહિલા અધિકારી કરશે. સેનાના યુદ્ધનું લાઇવ પ્રદર્શન અને પશુઓની પરેડ પણ થશે.