કોલકાતામાં TMC અને BJP સમર્થકો વચ્ચે અથડામણ, પથ્થરમારો અને આગચંપી.
કોલકાતામાં TMC અને BJP સમર્થકો વચ્ચે અથડામણ, પથ્થરમારો અને આગચંપી.
Published on: 26th January, 2026

કોલકાતામાં TMC vs BJP વચ્ચે અથડામણ થઈ. સખેરબજારમાં રવિવારે TMC અને BJPના સમર્થકો વચ્ચે માઈક્રોફોનના ઉપયોગથી શરૂ થયેલો વિવાદ હિંસામાં પરિણમ્યો. BJPએ TMC પર બેઠકમાં અવરોધ ઊભો કરવાનો આરોપ લગાવ્યો, જ્યારે BJP કાર્યકરોએ કથિત રીતે TMC નેતાના કાર્યક્રમ સ્થળ પર તોડફોડ કરી.