77મો પ્રજાસત્તાક દિવસ 2026: EU નેતાઓ મુખ્ય અતિથિ, પરેડમાં 'ફેઝ્ડ બેટલ એરે' પ્રથમવાર દેખાશે.
77મો પ્રજાસત્તાક દિવસ 2026: EU નેતાઓ મુખ્ય અતિથિ, પરેડમાં 'ફેઝ્ડ બેટલ એરે' પ્રથમવાર દેખાશે.
Published on: 26th January, 2026

ભારતનો 77મો Republic Day ઉત્સાહથી ઉજવાઈ રહ્યો છે. કર્તવ્ય પથ પરેડમાં વિકાસ, સંસ્કૃતિ અને સૈન્ય શક્તિનું પ્રદર્શન થશે. સમારોહ ‘વંદે માતરમ’ ના 150 વર્ષની થીમ પર આધારિત છે, જેની આગેવાની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ કરી રહ્યા છે. આ વર્ષે Republic Day ના મુખ્ય અતિથિ યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન છે.