પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શહીદોને પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી.
પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શહીદોને પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી.
Published on: 26th January, 2026

ભારતમાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીમાં વિકાસ, સાંસ્કૃતિક વિવિધતા અને લશ્કરી શક્તિનું પ્રદર્શન થશે. Operation સિંદૂરમાં વપરાયેલ લશ્કરી એકમો અને શસ્ત્ર પ્રણાલીઓના models પણ રજૂ થશે. PM મોદીએ પરેડ પહેલાં યુદ્ધ સ્મારકની મુલાકાત લીધી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી.