તેલના બે ‘બાદશાહો’ સામસામે: સાઉદી અરેબિયા અને UAE વચ્ચે દુશ્મનીનું કારણ.
તેલના બે ‘બાદશાહો’ સામસામે: સાઉદી અરેબિયા અને UAE વચ્ચે દુશ્મનીનું કારણ.
Published on: 24th January, 2026

Saudi Arabia vs UAE: પશ્ચિમ એશિયાના શક્તિશાળી UAE અને સાઉદી અરેબિયા વચ્ચે તણાવ વધી રહ્યો છે, જેનાથી ચિંતા વધી છે. એક સમયે મિત્ર ગણાતા આ દેશો ઓઈલ માર્કેટ પર પ્રભુત્વ ધરાવતા હતા, પરંતુ સંસાધનો પર નિયંત્રણની હરીફાઈમાં સામસામે આવી ગયા છે. સાઉદી અરેબિયા અને UAE વચ્ચે પ્રોક્સી વોર ચાલી રહ્યું છે.