કમલમ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા ધ્વજ વંદન કરાયું.
કમલમ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા ધ્વજ વંદન કરાયું.
Published on: 26th January, 2026

ગાંધીનગર કમલમ ખાતે ગુજરાત ભાજપ કાર્યાલયમાં 77મા Republic Dayની ઉજવણી થઈ, જેમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલે ધ્વજવંદન કર્યું. પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પંચાલ દ્વારા આ પ્રથમ ધ્વજારોહણ હતું. કાર્યક્રમમાં દેશના વિકાસની વાત કરાઈ અને જણાવાયું કે વિશ્વ ભારતને સન્માનથી જુએ છે અને આર્ટિકલ 370 હટાવવાનો શ્રેય પીએમ નરેન્દ્ર મોદીને જાય છે.