વાવ-થરાદમાં રાજ્યપાલ અને CM દ્વારા 77માં Republic Dayની ઉજવણી.
વાવ-થરાદમાં રાજ્યપાલ અને CM દ્વારા 77માં Republic Dayની ઉજવણી.
Published on: 26th January, 2026

રાજ્યમાં 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ. રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ વાવ-થરાદ ખાતે યોજાયો, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને CM ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યું. અમદાવાદ જિલ્લા કક્ષાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તિરંગો લહેરાવ્યો.