ગઢા પ્રાથમિક શાળામાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી, અમિતભાઈ પટેલની ઉપસ્થિતિ.
ગઢા પ્રાથમિક શાળામાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી, અમિતભાઈ પટેલની ઉપસ્થિતિ.
Published on: 26th January, 2026

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની ગઢા પ્રાથમિક શાળામાં 77મા Republic Dayની ઉજવણી થઈ. તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ અમિતભાઈ પટેલ અને વરૂણભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા. રાષ્ટ્રધ્વજને સલામી આપી ધ્વજવંદન કરાયું. દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરાયા. વિદ્યાર્થીઓએ 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ્'ના નારા લગાવ્યા. વિદ્યાર્થીઓમાં દેશભક્તિનો જુસ્સો જોવા મળ્યો. આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો.