રાજીવ ગાંધી ભવનમાં કોંગ્રેસ દ્વારા 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ
રાજીવ ગાંધી ભવનમાં કોંગ્રેસ દ્વારા 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ
Published on: 26th January, 2026

ગુજરાત કોંગ્રેસે 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી. અમિત ચાવડાએ ધ્વજ વંદન કર્યું. કોંગ્રેસે ભાજપ પર નાગરિકોના અધિકારો છીનવવાનો આક્ષેપ કર્યો, તેથી લોકશાહી બચાવવા કાર્યકર્તાઓએ સંકલ્પ લીધો. અમિત ચાવડાએ બંધારણના સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના અધિકારો વિશે વાત કરી અને Mમુકુલ વાસનિકે બંધારણીય મૂલ્યો માટે લડવાનો સંકલ્પ કર્યો.