પોરબંદરમાં સ્વિમિંગ ક્લબના તરવૈયાઓએ દરિયામાં તિરંગો લહેરાવી કડકડતી ઠંડીમાં ધ્વજવંદન કરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી.
પોરબંદરમાં સ્વિમિંગ ક્લબના તરવૈયાઓએ દરિયામાં તિરંગો લહેરાવી કડકડતી ઠંડીમાં ધ્વજવંદન કરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી.
Published on: 26th January, 2026

પોરબંદરમાં 77મા પ્રજાસત્તાક પર્વની વિશેષ ઉજવણી રૂપે શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા 25 વર્ષથી મધ દરિયે ધ્વજવંદન કરાયું. યુવાનોને સમુદ્રનો ભય દૂર થાય અને તેઓ તરણમાં જોડાય તે હેતુ છે. 100થી વધુ યુવક-યુવતીઓએ રાષ્ટ્રગીત ગાઈ, સલામી આપી દેશ પ્રત્યેની લાગણી દર્શાવી. દેશ માટે જાગૃતિ આવે એવો ઉદ્દેશ છે. Surat News માં વૃદ્ધ સાથે છેતરપિંડી થઇ.