વિનાશ થી વિકાસ સુધી: ગુજરાત ભૂકંપના 25 વર્ષ
વિનાશ થી વિકાસ સુધી: ગુજરાત ભૂકંપના 25 વર્ષ
Published on: 26th January, 2026

26 જાન્યુઆરી, 2001. એક એવો સવારનો સમય, જ્યારે ગુજરાતમાં લોકો રોજિંદી જિંદગીમાં વ્યસ્ત હતા. પણ સવારે 8:46 વાગ્યે, એક જ ઝટકામાં બધું બદલાઈ ગયું. Youtube Video ડોક્યુમેન્ટરીમાં અમે રજૂ કરીએ છીએ 26 જાન્યુઆરી 2001ના વિનાશક ગુજરાત ભૂકંપની સંપૂર્ણ કહાની - માત્ર આંકડાઓ નહીં, પરંતુ લોકોની લાગણીઓ, પીડા અને અદમ્ય હિંમત સાથે. ભૂકંપની તીવ્રતા (7.7 રિક્ટર સ્કેલ) અને તેનું કેન્દ્ર, ભુજ, કચ્છ, અંજાર, ભચાઉ સહિત વિસ્તારોમાં થયેલો ભયાનક વિનાશ, લાખો ઘરોનો નાશ અને અસંખ્ય પરિવારોનું વિખૂટું પડવું, ભારતીય સેના, વાયુસેના, “વિનાશથી વિકાસ સુધી” ગુજરાતનો પુનર્નિર્માણનો સફર. જુઓ અમારી ડોક્યુમેન્ટરી.