પોલીસ કમિશનર દ્વારા ધ્વજવંદન; વર્ષ 2025માં 259 આરોપીઓને CP દ્વારા તડીપાર કરાયા.
પોલીસ કમિશનર દ્વારા ધ્વજવંદન; વર્ષ 2025માં 259 આરોપીઓને CP દ્વારા તડીપાર કરાયા.
Published on: 26th January, 2026

અમદાવાદ પોલીસ કમિશનરે ધ્વજવંદન કરીને જણાવ્યું કે અમદાવાદ ભારતનું સૌથી સેફ સિટી છે. 24 હજાર CCTV કેમેરાથી મોનિટરિંગ થાય છે. વર્ષ 2025માં 259 આરોપીઓને તડીપાર કર્યા છે. વર્ષ 2025માં 649 સાયબર ક્રાઇમ નોંધાયા, જેમાં 29.55 કરોડ પરત અપાવ્યા. નાયબ મુખ્યમંત્રીએ મકરબા ખાતે ધ્વજવંદન કર્યું અને ગુજરાત પોલીસની કામગીરીની પ્રશંસા કરી તથા અમદાવાદ હેરિટેજ સિટી હોવાનું જણાવ્યું.