ગાંધીનગરના ચિલોડામાં વરઘોડામાં ગાડી હટાવવા બાબતે ધીંગાણું
ગાંધીનગરના ચિલોડામાં વરઘોડામાં ગાડી હટાવવા બાબતે ધીંગાણું
Published on: 26th January, 2026

ગાંધીનગરના ચિલોડામાં વરઘોડામાં ગાડી હટાવવા બાબતે બોલાચાલી થઈ, જેમાં મારામારી અને તોડફોડ થઈ. વરરાજાના પક્ષના ઘરોમાં તોડફોડ કરવામાં આવી. પોલીસે ઘટના સ્થળે પહોંચી CCTVના આધારે તપાસ શરૂ કરી અને બંદોબસ્ત ગોઠવ્યો. જાનૈયાઓ અને કાર માલિક વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું. તોફાની તત્વોએ ચાર જેટલા રહેણાંક મકાનોને નિશાન બનાવ્યા. પરિસ્થિતિને થાળે પાડવા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી.