શાહીબાગમાં ગણતંત્ર દિવસ ઉજવણી: CP જી. એસ. મલિકે ધ્વજવંદન કર્યું અને પોલીસકર્મીઓનું સન્માન.
શાહીબાગમાં ગણતંત્ર દિવસ ઉજવણી: CP જી. એસ. મલિકે ધ્વજવંદન કર્યું અને પોલીસકર્મીઓનું સન્માન.
Published on: 26th January, 2026

અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરાઈ. CP જી.એસ. મલિકે ધ્વજવંદન કર્યું અને પોલીસ અધિકારીઓ/કર્મચારીઓને સન્માનિત કર્યા. પરેડ કમાન્ડરના નેતૃત્વ હેઠળ ૧૨ ટીમો દ્વારા શિસ્તબદ્ધ પરેડ રજૂ કરાઈ. CP એ 'Numbeo' દ્વારા અમદાવાદને સૌથી સુરક્ષિત શહેર જાહેર કરાયાની વાત કરી. 24 હજારથી વધુ CCTV કેમેરા છે જે સુરક્ષામાં મહત્વપૂર્ણ છે.