ભારતમાં પહેલું ડ્યુઅલ સ્ટીલ્થ ડ્રોન: 'રામ' કવચ, રડાર અને ઇન્ફ્રારેડ સિગ્નલની અસર નહીં, દુશ્મનને ઉડાવી દેશે.
ભારતમાં પહેલું ડ્યુઅલ સ્ટીલ્થ ડ્રોન: 'રામ' કવચ, રડાર અને ઇન્ફ્રારેડ સિગ્નલની અસર નહીં, દુશ્મનને ઉડાવી દેશે.
Published on: 18th July, 2025

ઓપરેશન સિંદૂરમાં હવાઈ સંરક્ષણ સાબિત કર્યા બાદ, ભારત દુનિયાનું પહેલું ડ્યુઅલ સ્ટીલ્થ ડ્રોન બનાવી રહ્યું છે, જે હાઇ-રિઝોલ્યુશન રડાર અને ઇન્ફ્રારેડ સિગ્નલોથી બચશે. 'રામ' કવચ (radar absorption and multispectral adaptive) ખાસિયત છે, જે રડાર અને ઇન્ફ્રારેડ ડિટેક્શનને 97% ઘટાડે છે. US, ચીન અને રશિયા પાસે જ સ્ટીલ્થ ડ્રોન છે, તે વીરા ડાયનેમિક્સ અને બિનફોર્ડ રિસર્ચ લેબ બનાવી રહ્યા છે, જે 2025 સુધીમાં નૌકાદળને સોંપાશે. રામા કવચ રડારમાં દૃશ્યતા ઘટાડે છે, અને રડાર તરંગોને શોષી લે છે.