આમોદ: પાણીની તંગીથી ત્રસ્ત મહિલાઓનો આક્રોશ, નગરપાલિકા કચેરીએ ધરણાં.
Published on: 18th July, 2025
આમોદના વોર્ડ નં.2માં પાણીની સમસ્યાથી ત્રાહિમામ મહિલાઓએ આમોદ નગરપાલિકામાં ધરણા કર્યા. વાંટા વિસ્તાર, માલી ફળિયું, રબારીવાડ, પાટીદાર ફળિયાની મહિલાઓએ પાણી માટે રજૂઆત કરી. 242 water connection હોવા છતાં 24 કલાક પાણી મળતું નથી. ભૂગર્ભ ગટરો ઉભરાય છે, વારંવાર રજૂઆત છતાં પાલિકા નિષ્ક્રિય છે. મહિલાઓએ નગરપાલિકા પ્રમુખના રાજીનામાની માંગ કરી. Chief Officer પંકજ નાયકે સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી. આમોદ નગરપાલિકા પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહી છે.

Published on: July 18, 2025