કોંગ્રેસના ભૂપેશ બઘેલને ત્યાં EDના દરોડા, પૂર્વ CMનો કટાક્ષ: 'સાહેબે ED મોકલી દીધી...'
Published on: 18th July, 2025
છત્તીસગઢના લીકર કૌભાંડમાં ભૂપેશ બઘેલ ફસાયા, EDએ ભિલાઈ સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા. બઘેલે X પર માહિતી આપી. છત્તીસગઢમાં એક્સાઇઝ કૌભાંડ 2100 કરોડથી વધી 3200 કરોડ થયું.
કોંગ્રેસના ભૂપેશ બઘેલને ત્યાં EDના દરોડા, પૂર્વ CMનો કટાક્ષ: 'સાહેબે ED મોકલી દીધી...'

છત્તીસગઢના લીકર કૌભાંડમાં ભૂપેશ બઘેલ ફસાયા, EDએ ભિલાઈ સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા. બઘેલે X પર માહિતી આપી. છત્તીસગઢમાં એક્સાઇઝ કૌભાંડ 2100 કરોડથી વધી 3200 કરોડ થયું.
Published on: July 18, 2025