નવસારીના આદિવાસી યુવાન ચેતનની સિદ્ધિ: સિંગાપુર ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં 800 મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યો.
નવસારીના આદિવાસી યુવાન ચેતનની સિદ્ધિ: સિંગાપુર ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં 800 મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યો.
Published on: 18th July, 2025

નવસારીના ચેતન ભગરીયાએ સિંગાપુર ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં 800 મીટરમાં ગોલ્ડ, 400 મીટરમાં સિલ્વર અને 200 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ખેડૂત પરિવારમાંથી આવતા ચેતનને શિક્ષક ગણપત મહાલાએ માર્ગદર્શન આપ્યું. ખેલ મહાકુંભથી નવી તક મળી, અને રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ મેળવ્યો. હાલમાં તેઓ શિક્ષક છે અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે.