અડાલજના Domino's Pizza સ્ટોરમાં સહકર્મચારી દ્વારા પર્સમાંથી રૂ. 74,000ની સોના-ચાંદીની વીંટીઓ અને રોકડની ચોરી.
અડાલજના Domino's Pizza સ્ટોરમાં સહકર્મચારી દ્વારા પર્સમાંથી રૂ. 74,000ની સોના-ચાંદીની વીંટીઓ અને રોકડની ચોરી.
Published on: 18th July, 2025

અડાલજના Domino's Pizza સ્ટોરમાં કર્મચારીના પર્સમાંથી સોના-ચાંદીની વીંટીઓ અને રોકડની ચોરી થઈ. મેનેજરે કર્મચારીઓને વીંટીઓ કાઢી મુકવાનું કહેતા અંજુએ પર્સમાં મુકી હતી, ત્યારબાદ રિધ્ધી નામની સહકર્મચારીએ રૂ. 74,000ની ચોરી કરી. અડાલજ પોલીસે ફરિયાદ નોંધી, રિધ્ધી ત્યારથી ગાયબ છે અને તેનો ફોન સ્વિચ ઓફ છે.