South India ના પ્રખ્યાત અભિનેતા ફિશ વેંકટનું 53 વર્ષની વયે નિધન
South India ના પ્રખ્યાત અભિનેતા ફિશ વેંકટનું 53 વર્ષની વયે નિધન
Published on: 20th July, 2025

દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા અને કોમેડિયન ફિશ વેંકટના નામે ઓળખાતા મંગલમપલ્લી વેંકટેશનું 53 વર્ષની વયે નિધન થયું. કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે 50 લાખ રૂપિયાની જરૂર હતી. આ માટે વેંકટના પરિવારે મદદની પણ અપીલ કરી હતી. તેમને નાણાકીય મદદ મળી હતી, પરંતુ યોગ્ય સમયે ડોનર ન મળતા તેમનું નિધન થયું હતુ.