બનાસકાંઠા: વોરંટ બજાવવા ગયેલી પોલીસ પર ધારિયાથી હુમલો, બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી.
Published on: 18th July, 2025
બનાસકાંઠાના પાલનપુરમાં વોરંટ બજાવવા ગયેલી ગઢ પોલીસ ટીમ પર આરોપીઓએ લાકડી, ધારિયાથી હુમલો કર્યો. આરોપીઓએ પથ્થરો ફેંકી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે શંકર ઉર્ફે પ્રકાશ ભીલ અને રણછોડ ભીલ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

Published on: July 18, 2025