NIMCJમાં નવા વિદ્યાર્થીઓનું સ્વાગત: ડિજિટલ જર્નાલિઝમનો વિકાસ છતાં પ્રિન્ટ મીડિયાનું મહત્વ યથાવત: દેવેન્દ્ર ભટનાગર.
Published on: 18th July, 2025
અમદાવાદની સંસ્થા NIMCJમાં નવા વિદ્યાર્થીઓનું સ્વાગત સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા કરાયું. દિવ્ય ભાસ્કરના દેવેન્દ્ર ભટનાગર મુખ્ય મહેમાન હતા, જેમણે ડિજિટલ જર્નાલિઝમના વિકાસની સાથે પ્રિન્ટ મીડિયાના મહત્વ પર ભાર મૂક્યો. અજિત શાહે MARKETING અને ADVERTISING ક્ષેત્રના અનુભવો વહેંચ્યા. વિદ્યાર્થીઓએ સંસ્થાની પ્રવૃત્તિઓની ઝલક નિહાળી. આ પ્રસંગે ગુરુજનોએ વિદ્યાર્થીઓને શુભાશીષ આપ્યા.

Published on: July 18, 2025