અમદાવાદની 162 પાલિકામાંથી 26 જ કચરામુક્ત, ચોમાસામાં બિસ્માર રસ્તા, ખાડા-ગંદકી.
Published on: 18th July, 2025
Garbage-Free City: કેન્દ્ર સરકારના સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં અમદાવાદ પ્રથમવાર મોખરે રહ્યું છે. સુરતને સુપર સ્વચ્છ લીગમાં બીજો ક્રમ મળ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાને પણ એવોર્ડ અપાયો છે. વડોદરા મહાનગરપાલિકાની પ્રોમિસિંગ સ્વચ્છ શહેર એવોર્ડ અંતર્ગત પસંદગી કરાઇ છે.

Published on: July 18, 2025