સુરતમાં આપઘાત: યુવકે બહેનના સસરાને માવો લેવા મોકલી ટ્રક નીચે પડતું મૂક્યું, CCTV માં હચમચાવનારી ઘટના કેદ.
Published on: 18th July, 2025
સુરતના પુણાગામમાં યુવકે બહેનના સસરાને માવો લેવા મોકલી ટ્રક નીચે આપઘાત કર્યો. ટ્રકનું ટાયર ફરી વળતા યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું. મૃતક કાપડના કારખાનામાં કામ કરતો હતો. પોલીસે CCTV ફૂટેજ કબજે કરી તપાસ શરૂ કરી છે, જેમાં યુવક રાહ જોતો અને ફોન પર વાત કરતો દેખાય છે. બે વર્ષ પહેલા પણ વરાછામાં આવી જ ઘટના બની હતી.

Published on: July 18, 2025