અંજાર પોલીસ સ્ટેશનની ASI ની તેના CRPF બોયફ્રેન્ડ દ્વારા હત્યા
અંજાર પોલીસ સ્ટેશનની ASI ની તેના CRPF બોયફ્રેન્ડ દ્વારા હત્યા
Published on: 19th July, 2025

કચ્છ જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અરુણાબેન નટુભાઈ જાદવ (ઉ.વ. ૨૫)ની ગત રાત્રે તેના CRPF બોયફ્રેન્ડ જવાને ઘરમાં ગળું દાબીને હત્યા કરી નાખતા પોલીસ ખાતામાં દોડધામ મચી ગઈ છે. ASI અરુણાબેન જાદવ મૂળ સુરેન્દ્રનગરના દેરવાડાના વતની હતા.