દમણથી સુરત જતો દારૂનો જથ્થો ડુંગરામાં ઝડપાયો, 5,844 બોટલ દારૂ સાથે એક આરોપી ઝડપાયો, એક ફરાર.
દમણથી સુરત જતો દારૂનો જથ્થો ડુંગરામાં ઝડપાયો, 5,844 બોટલ દારૂ સાથે એક આરોપી ઝડપાયો, એક ફરાર.
Published on: 18th July, 2025

વલસાડ પોલીસે દમણથી સુરત તરફ જતો રૂ. 17.15 લાખનો 5,844 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો. DD-01-N-9113 નંબરના ટેમ્પામાંથી દારૂ મળ્યો, મુકેશ ભારતી (24)ની ધરપકડ, નિલેશ ફરાર. નિલેશે દારૂ સુરત પહોંચાડવાનું કહ્યું હતું, આરોપી પાસે પરમીટ નહોતી. પોલીસે ટેમ્પો અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 27.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો.