ધોરણ 10 પૂરક પરીક્ષાનું 27.61% પરિણામ જાહેર; અગાઉ ધો-12 સામાન્ય પ્રવાહનું 51.58% અને ધો-12 સાયન્સનું 41.56% પરિણામ જાહેર થયું હતું.
ધોરણ 10 પૂરક પરીક્ષાનું 27.61% પરિણામ જાહેર; અગાઉ ધો-12 સામાન્ય પ્રવાહનું 51.58% અને ધો-12 સાયન્સનું 41.56% પરિણામ જાહેર થયું હતું.
Published on: 18th July, 2025

GSEB દ્વારા લેવાયેલી ધોરણ 10 ની પૂરક પરીક્ષાનું 27.61% પરિણામ જાહેર થયું. અગાઉ ધો-12 સામાન્ય પ્રવાહનું 51.58% અને ધો-12 સાયન્સનું 41.56% પરિણામ જાહેર થયું હતું. આ પરીક્ષા જુલાઈ 2025 માં યોજાઈ હતી, જેમાં આશરે 1.78 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ GSEB ની વેબસાઈટ www.gseb.org અને વોટ્સએપ નંબર 6357300971 પરથી પરિણામ જાણી શકશે.