જૂનાગઢમાં પોલીસનું કોમ્બિંગ: SP-DYSPની આગેવાનીમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી.
Published on: 18th July, 2025
જૂનાગઢ શહેરમાં પોલીસે મોડી રાત્રે કોમ્બિંગ ઓપરેશન કર્યું. SP સુબોધ ઓડેદરા અને DYSP સહિત પોલીસ કાફલાએ ઝાંઝરડા રોડ, કાળવા ચોક જેવા વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું. ચાની કીટલીઓ અને પાનના ગલ્લા પર લુખ્ખા તત્વોના જમાવડા સામે કાર્યવાહી કરાઈ. હોટેલ, ગેસ્ટ હાઉસમાં તપાસ થઈ અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે પગલાં લેવાયા. SPએ જણાવ્યું કે, કાયદો વ્યવસ્થા જાળવવા કોમ્બિંગ નિયમિત થશે.

Published on: July 18, 2025